L O A D I N G

Notice for NIOS Vocational Theory Exam - December - 2024

(20-11-2024)

વ્હાલા વિધાર્થીઓ, 

NIOS Vocational બોર્ડની àª¥àª¿àª¯àª°à«€ àªªàª°à«€àª•્ષા માટે જરૂરી સુચના

NIOS બોર્ડ દ્વારા àª¥àª¿àª¯àª°à«€ àªªàª°à«€àª•્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવેલ છે. તા. 17/12/2024, 19/12/2024 અને 20/12/2024 àª¨àª¾ રોજ àª¥àª¿àª¯àª°à«€ પરીક્ષા યોજાશે. àª¥àª¿àª¯àª°à«€ પરીક્ષાની હોલ ટીકીટ માટેની એન.ઓ.સી. વિદ્યાર્થીએ તા.15/12/2024  પહેલા  નજીક પડતા સેન્ટર પર થી મેળવી àª²à«‡àªµà«€. જો કોઈ વિદ્યાર્થીની ફી બાકી રહેતી હોય તો ફી ભર્યા  àª¬àª¾àª¦ જ NoC આપવામાં આવશે તેની નોંધ લેશો.
 

Time Table - Theory Examination 

Date Time Code of Subject  Subject Name 
17/12/2024 2:30 P.M to 5:30 P.M 449 Basic Life Sceince 
 19/12/2024 2:30 P.M to 5:30 P.M 450 Maternal and Child Health Care 
 20/12/2024 2:30 P.M to 5:30 P.M 451

Prevention and Management of Disease and emergency

 


ધન્યવાદ.


હેમીની રાઠોડ,
ટ્રેનીગ વિભાગ,
માં કામલ ફાઉન્ડેશન.