L O A D I N G

Notice Related to Telangana State GNM Revised Exam Time Table

(14-11-2024)

રિવાઇઝ્ડ ટાઈમ ટેબલ મુજબ પરીક્ષા 25 નવેમ્બરથી શરુ થશે જે ધ્યાનમાં લેશો.   

 

વ્હાલા વિધાર્થીઓ,

માં કામલ મેડીકલ સેન્ટરના માધ્યમથી તેલંગાણા સ્ટેટ જી.એન.એમ. કોર્ષ કરતા વિધાર્થીઓ àª®àª¾àªŸà«‡ પરીક્ષા સંબંધિત અગત્યની સુચના : 

આથી આપને વિદિત કરવામાં આવે છે કે તેલંગાણા સ્ટેટ દ્વારા GNM વિધાર્થીઓનું બોર્ડ પરીક્ષા માટેનું ટાઇમટેબલમાં ફેરફાર થયેલ છે. જે વિધાર્થીઓને NoC લેટર મેળવવાનો બાકી હોય તેઓ સુરત / વ્યારા અથવા રાજપીપલા સેન્ટર પર આવીને ડીવીઝન હેડને અચૂક મળીને મેળવી લેશો. 

1st Year Exam Time Table 

 

Paper Date & Time  Subject 

Paper-I

25/11/2024 (10 AM to 01 PM)

Biological Science 

Paper-II

28/11/2024 (10 AM to 01 PM)

Behavioral Science 

Paper-III

02/12/2024 (10 AM to 01 PM)

Fundamentals of Nursing 

Paper-IV

04/12/2024 (10 AM to 01 PM)

Community Health Nursing 

 

2nd Year Exam Time Table 

 

Paper Date & Time  Subject 

Paper-I

26/11/2024 (10 AM to 01 PM)

Medical & Surgical Nursing - I 

Paper-II

29/11/2024 (10 AM to 01 PM)

Medical & Surgical Nursing - II

Paper-III

03/12/2024 (10 AM to 01 PM)

Child Health Nursing 

Paper-IV

05/12/2024 (10 AM to 01 PM)

Mental Health & Psychiatric Nursing  

 

      3rd Year Exam Time Table  

Paper Date & Time  Subject 

Paper-I

27/11/2024 (10 AM to 01 PM)

Midwifery & Gynecology 

Paper-II

30/11/2024 (10 AM to 01 PM)

Community Health Nursing - II

 

Practical Examinations 

Year Date & Time  Subject 

TY 

07/12/2024 (9 AM to 5 PM)

Midwifery   

TY 

08/12/2024 (9 AM to 5 PM)

CHN - II Nursing 

SY 

09/12/2024 (9 AM to 5 PM)

Medical & Surgical Nursing  

SY 

10/12/2024 (9 AM to 5 PM)

Child Health Nursing  

FY

21/12/2024 (9 AM to 5 PM)

Fundamentals of Nursing 

 

ધન્યવાદ,

હેમીની રાઠોડ,
ટ્રેનીગ વિભાગ, 
માં કામલ ફાઉન્ડેશન