L O A D I N G

જીએનએમ બોર્ડ પરીક્ષા બાબત અગત્યની સૂચના

(06-11-2024)

જીએનએમ બોર્ડ પરીક્ષા બાબત અગત્યની સૂચના :

તેલંગાણા સ્ટેટ નર્સિંગ એક્ઝામિનેશન બોર્ડ ની પરીક્ષા માટે આખર તારીખ વીતી ચૂકી હોય જે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે સીસીસી જમા કરાવેલ નથી તેઓને બાદ કરતા બાકીના વિદ્યાર્થીઓએ તારીખ 11 નવેમ્બર પહેલા સેન્ટર પર રૂબરૂ આવી બાકી રહેતી ફી અને લોજીંગ બોર્ડિંગ ચાર્જ ચૂકતે કરીને હોલ ટિકિટ માટેની એનઓસી મેળવી લેવી.

કર્ણાટક સ્ટેટ ડિપ્લોમા નર્સિંગ એક્ઝામિનેશન બોર્ડ માં CCC જમા કરાવવાની તારીખ 10 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે તેથી બાકી રહેતા વિદ્યાર્થીઓએ આખર તારીખ પહેલા CCC જમા કરાવવું.

 

હેમીની રાઠોડ
ટ્રેનિંગ વિભાગ
મા કામલ ફાઉન્ડેશન