L O A D I N G

Telangana GNM board examination Notice November 2024

(23-10-2024)

વ્હાલા વિધાર્થીઓ,

તેલંગાણા સ્ટેટ કાઉન્સિલમાં જી.એન.એમ. કોર્ષ કરતા વિધાર્થીઓ માટે àª¬à«‹àª°à«àª¡ પરીક્ષા સંબંધિત NoC ની
અગત્યની સુચના :

તેલંગાણા સ્ટેટ કાઉન્સીલ દ્વારા નીચે દર્શાવેલ સમયપત્રક મુજબ પરીક્ષા લેવાનાર છે. જે વિધાર્થીઓ એ CCC અને બાકી રહેતી ફી જમા કરાવેલી હોય અને પરીક્ષા માટે નામ મોકલવામાં આવેલ હોય તેઓએ તા. 10–11-2024 પહેલા નજીક પડતા સેન્ટર પર રૂબરૂ મળી પરીક્ષામાં હાજર રહેવા બાબત NoC (નો ઓબ્જેકશન સર્ટિફિકેટ ) મેળવી લેવાનું રહેશે. NoC માટે વિધાર્થીએ કોઈ ફી બાકી રહેતી હોય તો તે ક્લીયર કરવી અને નીચે દર્શાવ્યા મુજબ લોજિંગ બોર્ડીંગ ચાર્જ જમા કરાવવો.

વિધાર્થીઓએ ટ્રેન ટિકિટ પોતાની રીતે ગ્રુપમાં બુકિંગ કરાવવી.

નોંધ લેશો કે CCC બાકી હોય તેઓએ તા.24-10-2024 પહેલા મેળવી લેશો ત્યાર બાદ પરીક્ષા માટે નામ મોકલી શકાશે નહી.

ખાસ નોંધ લેશો કે તા.28/10/2024 થી 03/11/2024 સુધી સંસ્થા પર શૈક્ષણિક કાર્ય સાથે દૈનિક કાર્ય પણ બંધ રહેશે.


1st Year Exam Timetable 

 

Paper Date & Time  Subject 

Paper-I

23/11/2024 (10 AM to 1 PM)

Biological Science 

Paper-II

27/11/2024 (10 AM to 1 PM)

Behavioral Science 

Paper-III

30/11/2024(10 AM to 1 PM)

Fundamentals of Nursing 

Paper-IV

03/12/2024 (10 AM to 1 PM)

Community Health Nursing 

 

 

2nd Year Exam Timetable 

 

Paper Date & Time  Subject 

Paper-I

25/11/2024 (10 AM to 1 PM)

Medical & Surgical Nursing - I 

Paper-II

28/11/2024 (10 AM to 1 PM)

Medical & Surgical Nursing - II

Paper-III

02/12/2024 (10 AM to 1 PM)

Child Health Nursing 

Paper-IV

04/12/2024 (10 AM to 1 PM)

Mental Health & Psychatric Nursing

 

 

3rd Year Exam Timetable  

 

Paper

Date&Time

Subject

Paper-I

26/11/2024 (10 AM to 1 PM)

Midwifery & Gynaecology

Paper-II

29/11/2024 (10 AM to 1 PM)

Community Health Nursing-2

 

Practical Examinations 

Year Date & Time  Subject 

FY 

10/12/2024(9 AM to 5 PM)

Fundamentals of Nursing 

SY 

08/12/2024 (9 AM to 5 PM)

Medical & Surgical Nursing  

SY

09/12/2024 (9 AM to 5 PM)

Child Health Nursing

TY

06/12/2024 (9 AM to 5 PM)

Midwifery

TY

07/12/2024 (9 AM to 5 PM)

 CHN-II


લોજિંગ - બોર્ડીંગ ફી રોકાણ :

0 થી 3 દીવસ        :  Rs. 7,000
4 થી 7 દીવસ        :  Rs. 10,000
7 થી વધારે દિવસો   :  Rs. 12,500

ધન્યવાદ ,

મમતા ચૌહાણ
ઇન્ચાર્જ  (ટ્રેનીંગ)