L O A D I N G

Diwali Vacation Regarding notice GNM (Caoching section) 2024

(21-10-2024)

દિવાળી વેકેશન બાબત 

 

વ્હાલા વિધાર્થીઓ,

નોંધ લેશો કે તા. 22/10/2024 મંગળવાર થી તા.03/11/2024 સુધી દિવાળી વેકેશન રહેશે અને તા.04/11/2024 સોમવાર થી કોચિંગ રાબેતા મુજબ શરૂ રહેશે. જેની નોંધ લેશો.


                  FY-SY-TY GNM (કોચિંગ સેક્શન) લેકચર બાબત સુચના 

 

વ્હાલા વિધાર્થીઓ,

આપ સૌ ને અભ્યાસ, કોચિંગ અને પેપર પ્રેક્ટીસ ની અગત્યતા સમજી કોચિંગ ના રીવીઝન ક્લાસીસ નિયમિત એટેન્ડ કરવા આગ્રહ કરીએ છીએ. વાલી શ્રી પણ પોતાનું સંતાન અભ્યાસમાં નિયમિત રહે તે અંગત ધ્યાન આપી જુએ તે અગત્યનું છે.

તા.04/11/2024 થી દર સોમવાર થી ગુરુવાર FY-SY GNM અને સોમવાર, મંગળવાર TY GNM ના રીવીઝન ક્લાસીસ સુરત સેન્ટર પર થી ઓનલાઈન-ઓફલાઈન લેવાશે અને સમય 1.30 pm to 4.00 pm સુધી રહેશે. શરૂઆત ના 1.30 pm તો 3.00 pm કલાકે પેપર સોલ્યુશન કરવાનું રહેશે અને 3.00 pm to 4.00 pm બધા પ્રશ્નો ના હલ સમજાવવામાં આવશે.

 

આપ સૌ ને પરીક્ષા ને ગંભીરતા પૂર્વક લેવી અને ખાસ નોંધ લેશો કે પછી આપનું નકારાત્મક પરિણામ માટે સંસ્થા જવાબદાર રહેશે નહીં.

 

ધન્યવાદ,

મમતા ચૌહાણ
ઇન્ચાર્જ(ટ્રેનિંગ)
માં કામલ ફાઉન્ડેશન