L O A D I N G

રાજપીપળા સેન્ટરના CCH/CCN પરીક્ષા બાબત સુચના

(04-10-2024)

વ્હાલા વિધાર્થીઓ, 

 

રાજપીપળા સેન્ટરના CCH/CCN àªªàª°à«€àª•્ષા બાબત સુચના.. 


વર્ષ :2024-25 માં એનરોલ થયેલ CCH/CCN ના વિધાર્થીઓની àªªàª°à«€àª•્ષા તા.07/10/2024 - સોમવારથી શરૂ થનાર છે, પરીક્ષાનું ટાઈમ ટેબલ દરેક વિષય મુજબ નીચે મુજબ રહેશે જેની વિધાર્થીઓએ નોંધ લેવી. 

 
પરીક્ષામાં ઉપસ્થિત નહી રહેતા વિધાર્થીઓનું ઇન્ટરનલ પરીક્ષાનું રીઝલ્ટ શૂન્ય ગણી બોર્ડના રીઝલ્ટમાં અપલોડ કરવામાં આવશે તે બાબત ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેશો. àª¦àª°à«‡àª• વિધાર્થી હોલ ટિકિટ મેળવતી વખતે પોતાનું ફી કાર્ડ સાથે રાખે.    

  

Date 

Subject Code

Subject

Time

07-10-24

                  449

Basic Life Science (Community Health Nursing)

10:00 am to 1:00 pm

08-10-24

  450

Maternal & Child Health Care 

10:00 am to 1:00 pm

09-10-24

451

Prevention and Management of disease 

10:00 am to 1:00 pm

10-10-24

449,450 & 451 

 Practical Exam

 

10:00 am to 1:00 pm

 

 


હોલ ટિકિટ બાબત : 
વિધાર્થીએ પરિક્ષા માટેની હોલ ટિકિટ તા.05-10-2024 ના રોજ સવારે 10 કલાકે મેળવવાની રહેશે. હોલ ટિકિટ માટે જે તે વિધાર્થીએ એડમીશન ફી, ત્રણ માસની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી અને બોર્ડ રજીસ્ટ્રેશન àª¤àª¥àª¾ àª†àª‚તરિક મુલ્યાંકન ફી ક્લીયર કરવાની રહેશે.રાજપીપળા સેન્ટરના વિધાર્થીઓની પ્રેક્ટીકલ પરિક્ષા સુરતમાં લેવાશે. 

 

પ્લેસમેન્ટ બાબત : 

પરિક્ષાઓ પૂર્ણ થયે અને પરીક્ષામાં પાસ થનાર વિધાર્થીઓને ઓક્ટોબર માસના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં પ્લેસમેન્ટ આપવામાં આવશે. પરીક્ષાઓ બાદ àªªà«àª²à«‡àª¸àª®à«‡àª¨à«àªŸ માટે વિધાર્થીએ ઓક્ટોબર માસ ની ટ્યુશન ફી અને ચાર મહિનાની હોસ્ટેલ ફી ક્લીયર કરવાની થશે. 

 

ધન્યવાદ,

મમતા ચૌહાણ
ઇન્ચાર્જ (ટ્રેનીંગ )
માં àª•ામલ àª«àª¾àª‰àª¨à«àª¡à«‡àª¶àª¨