L O A D I N G

ગાંધી જયંતી નિમિતે રજા બાબત

(01-10-2024)

ગાંધી જયંતી નિમિતે રજા બાબત

વ્હાલા વિધાર્થીઓ,

વર્ષ 2024-25 માં એનરોલ થયેલ GNM/B.Sc(N)(કોચિંગ સેક્શન) વિધાર્થીઓ તથા CCH/CCN બેચના વિધાર્થીઓ ને જણાવવાનું કે તા.02/10/2024 બુધવારે ગાંધી જયંતી નિમિતે સંસ્થા પર શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

તા.02/10/2024 ગુરુવાર થી પરીક્ષાઓ અને FY-SY-TY પેપર પ્રેક્ટીસ-રીવીઝન કલાસીસ નિયમિત શરુ રહેશે.


ધન્યવાદ,

મમતા ચૌહાણ
ઇન્ચાર્જ (ટ્રેનિંગ)