L O A D I N G

Academic Practical Examination Notice 2024

(05-09-2024)

વ્હાલા વિધાર્થીઓ,

નોંધ લેશો કે NIOS એકેડેમિક વિભાગ સપ્ટેમ્બર-2024 ની બોર્ડ પરીક્ષા પૈકી પ્રેક્ટીકલ ની પરીક્ષાઓ તા.20/09/2024 થી શરૂ થાય છે.તમારું કોર્ષ કંટીન્યુટી કન્સેન્ટ (CCC) તા.12/09/2024 સુધીમાં બાકી રહેતી ફી જમા કરાવી મેળવી લેશો જેથી હોલ ટીકીટ ઉપલબ્ધ કરાવી શકાય.

ધન્યવાદ,

મમતા ચૌહાણ
ઇન્ચાર્જ (ટ્રેનીંગ)