L O A D I N G

Notice for first term examination 2024-25

(28-07-2024)

વ્હાલા વિધાર્થીઓ, 

ફર્સ્ટ ઇન્ટરનલ àªªàª°à«€àª•્ષા બાબત àª¸à«àª°àª¤ àª…ને વ્યારા સેન્ટર માટે સુચના.. 

વર્ષ : 2024-25 માં એનરોલ થયેલ GNM/B.Sc (N) (કોચીંગ સેકશન) અને CCH/CCN વિધાર્થીઓની ફર્સ્ટ ઇન્ટરનલ àªªàª°à«€àª•્ષા તા. 06/08/2024 – મંગળવારથી શરૂ થશે. પરીક્ષા માટે દરેક વિષય મુજબ અભ્યાસક્રમ નીચે આપેલ છે અને પરીક્ષાનું ટાઇમટેબલ નીચે મુજબ રહેશે. પરીક્ષા જે તે સેન્ટર પર લેવામાં આવશે. તા.05/08/2024 - સોમવાર ના રોજ તમારા સેન્ટર પરથી હોલ ટિકિટ મળશે. àªªàª°à«€àª•્ષા માટે દરેક યુનિટ ટેસ્ટ પૂર્ણ કરેલા હોવા જોઈશે.

Sr. No. Subject Syllabus Date  Time 
 1)  Fundamentals of Nursing  All the units  06/08/2024 12 pm to 2 pm
 2) Midwifery and Surgical Nursing  All the units  07/08/2024 12 pm to 2 pm
 3) Anatomy and Physiology All the units  08/08/2024 12 pm to 2 pm
 4) Community Health Nursing  All the units  09/08/2024 12 pm to 2 pm
 5) General English  All the units  10/08/2024 12 pm to 2 pm
 6) Nursing Practical  All the units  12/08/2024 12 pm to 2 pm

 

ઇન્ટર્નલ ટર્મ àªªàª°à«€àª•્ષા સંબંધિત àª¨à«‹àª‚ધ : 

1. સંસ્થાના ટ્રેનીંગ અને કોચિંગ સેન્ટર ખાતે યોજાતી ફર્સ્ટ ઇન્ટર્નલ àªŸàª°à«àª® àªªàª°à«€àª•્ષામાં પ્રથમ પ્રયત્ને નાપાસ થતા વિધાર્થીઓએ જે તે વિષય માટે બીજા પ્રયત્ન માટે રી-એક્ઝામ ફી ભરવાની રહેશે નહીં. 

2. વિદ્યાર્થી જો બીજા પ્રયત્નમાં પણ નાપાસ થાય છે તો ત્યારબાદ પ્રતિ પ્રયત્ન પ્રતિ વિષય Rs. 100/- રી-એક્ઝામ ફી ભરવાની થશે ત્યારબાદ જ હોલ ટિકિટ ઈશ્યુ થશે. આ ટોકન ફી વિધાર્થી પરીક્ષાને ગંભીરતાપૂર્વક લઈને પરીક્ષા માટે તૈયારી કરે તે આશય થી રાખેલી છે. 

3. થીયરી તથા પ્રેક્ટિકલ પરીક્ષામાં પાસીંગ માર્ક્સ 60 માંથી 30 ગણતરીમાં લેવામાં àª†àªµà«‡ છે. 

4. પ્રેક્ટિકલ પરીક્ષા 60 માર્ક્સની રહેશે. 

ધન્યવાદ,

મમતા ચૌહાણ
ઇન્ચાર્જ ( àªŸà«àª°à«‡àª¨àª¿àª‚ગ )
માં કામલ ફાઉન્ડેશન