L O A D I N G

FY-SY-TY GNM Online Lecture Regarding Notice

(23-07-2024)

વ્હાલા વિધાર્થીઓ,

આપ સૌને જણાવવાનું કે તા.26-07-2024 થી તા.05-08-2024 ના રોજ કર્ણાટક બોર્ડ પરીક્ષા નિમિતે સુરત સેન્ટર થી લેવાતા ઓનલાઇન-ઓફલાઈન FY-SY-TY લેક્ચર બંધ રહેશે જેની દરેક વિધાર્થીઓ નોંધ લેશો.

ધન્યવાદ,

મમતા ચૌહાણ
ઇન્ચાર્જ (ટ્રેનીંગ)